PROBLEM
INDIA
GUJARAT
Lunavada: લુણાવાડાના પટ્ટન અને ચનપુરના રસ્તા પર છોડાતાં ગંદા પાણી

લુણાવાડા તાલુકાના પટ્ટનથી ચનપુર જવાના મુખ્ય રસ્તા પર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે લાંબા સમયથી સ્થાનિક લોકો દ્વારા નાહવા-ધોવાનું પાણી તેમજ તબેલાઓની ગંદકી રોડ પર ખુલ્લી છોડી દેવામાં આવી રહી છે, જેના કારણે આ વિસ્તારમાં ગંભીર પ્રશ્નો ઊભા થય
Read the original at સંદેશ ↗