BAD
INDIA
GUJARAT
Kutch News: કોડાય પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 70 હજારની લાંચ લેતા ઝડપાયો

કચ્છ-ભુજ વિસ્તારમાં લાંચરુશવત વિરોધી બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં કોડાય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરી રૂપિયા 70000ની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા છે.ફરિયાદી નાગરિકની બોક્સાઈટ ખનીજ ભરેલી આઈવા ડમ્પર ગાડીઓ કોડાય
સંદેશ पर मूल खबर पढ़ें ↗