Flag of Indiaसत्यमेव जयते AADTAK
BAD INDIA GUJARAT

Kutchના અબડાસામાં ખનીજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડની લાલ આંખ: દરોડો પાડી રૂ.50 લાખના વાહનો અને રેતી જપ્ત

કચ્છ જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા સકંજા કસવામાં આવી રહ્યો છે. અબડાસા તાલુકાના કોઠારા અને ભેદી ગામની સીમમાંથી પસાર થતા નદી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધાર

સંદેશ Mon, 02 Nov 2026 17:40
Read the original at સંદેશ ↗