CRISIS
INDIA
GUJARAT
Kodinar-ઉના હાઈવે પર બાઇક આખલા સાથે અથડાતા દેવળી ગામના યુવકનું મોત, મિત્ર કોમામાં!

ગીર સોમનાથ જિલ્લામાંથી અકસ્માતની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોડીનારથી ઉના તરફ જતા મુખ્ય હાઈવે પર રાત્રીના 11 વાગ્યા પછી અંધકારના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કોડીનાર તાલુકાના દેવળી ગામના ઓલેશ્વર વિસ્તાર ન
સંદેશ पर मूल खबर पढ़ें ↗