PROBLEM
INDIA
GUJARAT
Kalol : સઈજમાં ડાય બનાવતી ફેક્ટરીથી સ્વાસ્થ્યને ખતરો

કલોલ હાઈવે ઉપર સઈજ જીઆઈડીસીમાં સહયોગ ઓર્ગેનિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે આ કંપની દ્વારા વાતાવરણમાં ઝેરી ગેસ સહિતના રસાયણો છોડવામાં આવે છે. જેના કારણે કલોલવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અગાઉ આ પ્લાન્ટમાં ગંભીર અકસ્માતો બનેલા છે.
સંદેશ पर मूल खबर पढ़ें ↗