UGLY
INDIA
GUJARAT
Junagadh News: માત્ર સિંહ નહીં હવે કપીરાજ અને ભૂંડના આતંકથી ખેડૂતોની ઊંઘ હરામ

જૂનાગઢ પંથકમાં હવે સિંહ અને દીપડા જ નહીં પરંતુ કપીરાજો અને ભૂંડના આતંકે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે.ભેસાણ તાલુકાના છોડવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બહારથી આવેલા વાનરના ટોળાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને ખેતી કરવી મુશ્કેલ બના
Read the original at સંદેશ ↗