BAD
INDIA
GUJARAT
Junagadhના કંકાસા ગામે વીજલાઇનને લઈને બબાલ, મંજૂરી વગર ખેતરોમાં કામગીરી શરૂ કરતા ખેડૂતોનો મોરચો

જૂનાગઢ જિલ્લાના કંકાસા ગામે તંત્રની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ખેડૂતોની મંજૂરી કે જાણ બહાર તેમની માલિકીની જમીનમાં વીજલાઇન નાખવાની કામગીરી અચાનક શરૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતોનો
Read the original at સંદેશ ↗