BAD
INDIA
GUJARAT
Junagadh : વિશ્વના ટોચના ફ્રીસ્ટાઈલ ફૂટબોલર જેમી નાઈટની જૂનાગઢ મુલાકાત

જૂનાગઢ : વિશ્વના જાણીતા ફ્રીસ્ટાઈલ ફૂટબોલર જેમી નાઈટ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. જૂનાગઢની એક ખાનગી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન તેમણે ભારત અને યુકેના બાળકોની જીવનશૈલી તથા ખુશી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
Read the original at સંદેશ ↗