CRISIS
INDIA
GUJARAT
Jetpur-Junagadh હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: આખલો આડો ઉતરતા 18 વર્ષીય યુવાનનું મોત, એક ઈજાગ્રસ્ત

રાજકોટ અને જૂનાગઢને જોડતા મુખ્ય હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેતપુર-જૂનાગઢ હાઈવે પર આવેલા જેતલસર નજીક ગલગલીયા ધાબા પાસે રસ્તા વચ્ચે અચાનક એક આખલો આડો ઉતરી ગયો હતો. હા
સંદેશ पर मूल खबर पढ़ें ↗