UGLY
INDIA
GUJARAT
Jetpur: લગ્નના માંડ 6 મહિનામાં શંકાનું કાળમુખું ઝેર; દારૂડિયા પતિએ માસૂમ પત્નીને રહેંસી નાખી આત્મહત્યામાં ખપાવવાનો રચ્યો ખેલ!

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ-પીઠડીયા રેલવે ટ્રેક પરથી મળી આવેલી અજાણી યુવતીની લાશ પાછળનો અત્યંત સનસનાટીભર્યો અને કમકમાટી ઉપજાવે તેવો ભેદ વીરપુર પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કોઈ આકસ્મિક બનાવ કે આત્મહત્યા નહીં, પરંતુ ચારિત્ર્યની શંકામાં
Read the original at સંદેશ ↗