Flag of Indiaसत्यमेव जयते AADTAK
PROBLEM INDIA GUJARAT

Jetpur ગ્રામ્ય પંથકમાં રખડતા શ્વાનનો આતંક: સ્ટેશન વાવડી અને ખજૂરી ગુંદાળા ગામે 3 લોકોને ભર્યા બચકા!

રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય પંથકમાં રખડતા અને આક્રમક શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જેતપુરના સ્ટેશન વાવડી અને ખજૂરી ગુંદાળા ગામના વાડી વિસ્તારમાંથી શ્વાનના હુમલાની અત્યંત હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. ખેતરો અને વાડી

સંદેશ Tue, 03 Nov 2026 18:01
Read the original at સંદેશ ↗