BAD
INDIA
GUJARAT
Jamnagarમાં દિવાળી પર્વે આગનો બનાવ: નંદનવન પાર્કના ભંગારવાડામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી

દિવાળીના આનંદ અને રોશનીના પર્વ વચ્ચે જામનગર શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. જામનગર શહેરના નંદનવન પાર્ક વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટ અને ભંગારના વાડામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. તહેવારના દિવસે જ અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના ર
સંદેશ पर मूल खबर पढ़ें ↗