CRISIS
INDIA
GUJARAT
Jamnagar: જૂના મકાનની બાલ્કની ધરાશાયી થતાં મહિલા દટાઈ, ફાયર ટીમે સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી

જામનગર શહેરના અતિ વ્યસ્ત ગણાતા ગુરુદ્વારા સર્કલ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આજે અચાનક એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ગુરુદ્વારા સર્કલ પાસે આવેલી આર.ટી. જાડેજા એસ્ટેટ સોસાયટીમાં એક જૂના મકાનની બાલ્કનીનો મોટો સ્લેબ એકાએક કડડભૂસ થઈને ધરાશાયી
સંદેશ पर मूल खबर पढ़ें ↗