Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Hindus are easy to kill, open threat from Al-Qaeda cleric in Bangladesh!

અલ કાયદા સાથે જોડાયેલો મૌલવી હારુન ઇઝહારે બાંગ્લાદેશમાં હિન્દુઓને ખુલ્લેઆમ ધમકી આપી છે. જેનાથી હિન્દુઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. UNSCના એક અહેવાલમાં દેશમાં સંગઠનની પ્રવૃત્તિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

TV9 ગુજરાતી Wed, 19 Aug 2026 05:29
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗