MILESTONE
INDIA
GUJARAT
Himatnagar : સગીરાને ગર્ભવતી બનાવી દેનાર આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં રહેતી એક સગીરાને એક વર્ષ અગાઉ લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયા બાદ હિંમતનગર તાલુકાના આગીયોલ ગામના શખ્સે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ફરીયાદ તત્કાલિન સમયે વડાલી પોલીસ સ્ટેશનમાં
Read the original at સંદેશ ↗