GOOD
INDIA
GUJARAT
Halvad : ના સરકારી આયુર્વેદિક દવાખાનામાં 12 હજારથી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો

હળવદ શહેરના આનંદપાર્ક પાસેના વિસ્તારમાં આવેલું સરકારી આયુર્વેદિક દવાખાનામાં એક વર્ષમાં બાર હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે જે તે બિમારી માટે આયુર્વેદિક નિદાન તેમજ દવાનો લાભ લઈ રાહત અનુભવી છે. દવાખાનામાં હાલમાં આરોગ્ય અધિકારી ડો.પ્રવીણ વડાવીયા
Read the original at સંદેશ ↗