BAD
INDIA
GUJARAT
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને હવે એકપણ નજરાણુ મિસ નહીં થાય, GSRTC એ લોંચ કરી રિક્લાઈનિંગ સીટોવાળી નવી AC વિસ્ટાડોમ બસો

Statue Of Unity: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થળ કેવડિયાના એક્તા નગરમાં હવે પ્રવાસીઓને એસી વિસ્ટાડોમ કોચ બસ સેવાનો આનંદ મળશે. આ બસો ચારે તરફ ફરી શકે તેવી સંપૂર્ણ રીતે એડજસ્ટ થનારી રિક્લાઈનિંગ સીટો હશે. જેમા બેસીને પ્રવાસીઓને એકપણ નજારો મિસ ન
Read the original at TV9 ગુજરાતી ↗