Flag of Indiaसत्यमेव जयते AADTAK
MILESTONE INDIA GUJARAT

Gondal: જેતપુર નેશનલ હાઈવે પર બે ટ્રેકનો ભયાનક અકસ્માત; પતરાં ચીરીને ડ્રાઈવરનો જીવ બચાવ્યો

ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર વધુ એક કંપારી છૂટી જાય તેવો ગંભીર અકસ્માત સર્જાયો છે. જામવાડી જીઆઈડીસી નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને ટ્રોલી વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે ટ્રોલી ટ્રકની આગળની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ધડાકાભેર થયે

સંદેશ Sun, 01 Nov 2026 05:13
Read the original at સંદેશ ↗