CRISIS
INDIA
GUJARAT
Gir Somnath News: ઉનાના ભીંગરણ ગામે 80 વર્ષીય વૃદ્ધાની લૂંટના ઇરાદે ઘાતકી હત્યા

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવતી ઘટના સામે આવી છે. જ્યાં ધોળા દિવસે અજાણ્યા શખ્સો દ્વારા 80 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ગંભીર ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચ
Read the original at સંદેશ ↗