UGLY
INDIA
GUJARAT
Gir Somnath : ગીર ગઢડાના ફાટસર ગામે 55 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહણ અને માદા નીલગાયના મૃતદેહ મળ્યા, વન વિભાગમાં દોડધામ

ગીર સોમનાથના ગીર ગઢડાના ફાટસર ગામે આવેલી વાડીના 55 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહણ અને માદા નીલગાયના મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સાંજે 6:30 વાગ્યે આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમમાં દોડધામ મચી હતી. એક જ કૂવામાંથી બે વન્ય પ્રાણીઓના રહસ્
Read the original at સંદેશ ↗