GOOD
INDIA
GUJARAT
Gir Somnath: દેલવાડામાં 1.50 કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ, નિધિ ક્રેડિટ મંડળીના સંચાલક અને મેનેજર સામે ફરિયાદ

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દેલવાડામાં નિધિ ક્રેડિટ કો-ઓપરેટિવ મંડળીના નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. માસિક 2 ટકા અને વાર્ષિક 24 ટકા વ્યાજ આપવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ નાણ
Read the original at સંદેશ ↗