UGLY
INDIA
GUJARAT
Gandhinagar News: જમીનના વિવાદમાં માનસિક ત્રાસથી આધેડે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો, 8 લોકો સામે ફરિયાદ

ગાંધીનગરના ડભોડા ગામે આવેલી જમીનના જૂના વિવાદમાં સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને હસમુખભાઈ પટેલે કરાઈ નજીક નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના કબાટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી.જેના આધારે નરોડા પોલીસ મથક
Read the original at સંદેશ ↗