Flag of Indiaसत्यमेव जयते AADTAK
BAD INDIA GUJARAT

Gandhinagar News: તાલાલામાં બે દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા, આજે વહેલી સવારે પણ ધરતી ધ્રુજી

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહેલી સવારે 3.22 વાગ્યે 2.8 મેગ્નિટ્યુડની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર,આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું અને તેની ઊંડાઈ જમીનથી 6 કિલોમીટરની હતી.

સંદેશ Sun, 25 Oct 2026 03:08
Read the original at સંદેશ ↗