GOOD
INDIA
GUJARAT
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર અને અમદાવાદમાં શુભેચ્છા આપ લે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2083ના પ્રારંભ દિવસે તારીખ 10 નવેમ્બર મંગળવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે. મુખ્યમંત્રી મંગળવારે સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ
સંદેશ पर मूल खबर पढ़ें ↗