MILESTONE
BUSINESS
GUJARAT
Gandhinagar News : દિવાળીના તહેવારોમાં એસટી બસની નવી ભેટ, 101 નવીન બસો સાથે મુસાફરોની સફર બનશે આરામદાયક

દિવાળીના પાવન તહેવારો દરમિયાન પોતાના વતન અને પરિવારજનો પાસે જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આ વરવી વાસ્તવિકતા અને મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાત
સંદેશ पर मूल खबर पढ़ें ↗