BAD
INDIA
GUJARAT
Gandhinagar: ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છતાં ઓર્ડર અટક્યા! વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા

રાજ્યમાં ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હોવા છતાં કાનૂની વિવાદના કારણે સેંકડો લાયક ઉમેદવારોની નિમણૂક અટવાઈ પડી છે. વર્તમાન ભરતીમાં રિઝર્વ રાખવામાં આવેલી 774 જગ્યાઓ તાત્કાલિક મુક્ત (રિલીઝ) કરી જિલ્લા ફાળવણી પૂર્
સંદેશ पर मूल खबर पढ़ें ↗