GOOD
INDIA
GUJARAT
Narmad\ 1: The car jumped the divider and climbed over 8 bikes parked on the other side

દેડિયાપાડા ચાર રસ્તા ચોકડી ખાતે આજે વહેલી સવારે 6.30 વાગ્યે એક બેકાબુ ટ્રકે ગંભીર અકસ્માતને નોતર્યો હતો જેના પગલે અફરા તફરી સર્જાઇ હતી. જો કે કોઇ જાનહાની નહી થતાં લોકોને હાશકારો થયો હતો. જો કે આ અકસ્માતમાં એક કાર અને 8 બાઇકોને નુકસાન થયુ છે
સંદેશ पर मूल खबर पढ़ें ↗