Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

અમેરિકા : 'FBI એજન્ટોથી બચવું અને કોડ ભાષામાં વાત કરવી', 1970ના દાયકાના ક્રાંતિકારી પરિવારમાં ઉછરેલા બાળકની કહાણી

અમેરિકામાં અસમાનતા અને વંશીય અન્યાયને ઉજાગર કરવા માટે 'વેધર અન્ડરગ્રાઉન્ડ' નામના કટ્ટર યુદ્ધવિરોધી સંગઠને બૉમ્બવિસ્ફોટોનું અભિયાન ચલાવ્યું હતું. તેના નિશાન પર કૅપિટલ, પૅન્ટાગોન અને વિદેશ મંત્રાલય જેવી મહત્ત્વની સરકારી ઇમારતો હતી.

BBC ગુજરાતી Fri, 23 Oct 2026 10:02
Read the original at BBC ગુજરાતી ↗