UGLY
INDIA
GUJARAT
Dhari મેઇન રોડ ઉપર કમોસમી વરસાદના છાંટા વચ્ચે જામ્યું આખલા યુદ્ધ!

અમરેલી જિલ્લાના ધારી શહેરમાંથી એક ચોંકાવનારી અને ટ્રાફિકને અડચણરૂપ બનતી ઘટના સામે આવી છે. ધારીના મુખ્ય મેઇન રોડ પર અચાનક જ બે આખલાઓ વચ્ચે ઉગ્ર યુદ્ધ જામ્યું હતું. એક તરફ આકાશમાં વરસાદના હળવા છાંટા પડી રહ્યા હતા અને બીજી તરફ રોડ વચ્ચે બે શક્
Read the original at સંદેશ ↗