PROBLEM
INDIA
GUJARAT
Dhanera: ડમ્પિંગ સાઈટની મશીનરી તંત્રના વાંકે ધુળ ખાતી હાલતમાં

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ધાનેરા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી વસાવવામાં આવેલી કચરા નિકાલની મશીનરી હાલ ધાનેરા ડમ્પિંગ સાઈટ પર બિનઉપયોગી અને કંગાળ હાલતમાં પડી હોવાનું સામે આવ્યું છે. ડમ્પિંગ સાઈટ પર સ્થાપિત કરવામાં આવેલી આ મશીન
Read the original at સંદેશ ↗