MILESTONE
BUSINESS
GUJARAT
Dhanera : સરાલ ગામે રૂ. 2 કરોડના ખર્ચે નવું 66 કેવી સબસ્ટેશન મંજૂર

ધાનેરા તાલુકાના સરાલ ગામે ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા ગ્રામીણ વિસ્તારમાં અવિરત અને પૂરતા વોલ્ટેજથી વીજ પુરવઠો મળી રહે તે હેતુથી એક મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સરાલ ગામે આશરે 4900 ચોરસ મીટરના વિસ્તારમાં રૂ. 2 કર
Read the original at સંદેશ ↗