PROBLEM
POLITICS
GUJARAT
Devgadhbaria : નવા બની રહેલા નાળા અને ગટરની કામગીરીમાં ઢીલી નીતિ સામે રોષ

દેવગઢબારીઆ સ્થિત સ્ટેટ હાઇવે નવો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા થયા પછી હાલમાં નવીન નાળા બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. તાલુકાના મોટીઝરી ગામે પણ નવીન નાળાનું કામ શરૂ કરાયું છે. જે માટે નજીકમાં ડાયવર્ઝન અપાયું છે, જે ડાયવર્ઝન માત્ર માટી અને હલક
Read the original at સંદેશ ↗