STATE ACTION
INDIA
GUJARAT
Dang: સાપુતારાની મહિલાની ફેક ID બનાવી ફોટો ફરતા કરનાર મહારાષ્ટ્રથી પકડાયો

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં મહિલાની ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી ફોટા વાયરલ કરનાર આરોપી મહારાષ્ટ્રથી પકડાયો હતો. આ બનાવ અંગે સાપુતારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક મહિલાની ફ
સંદેશ पर मूल खबर पढ़ें ↗