BAD
INDIA
GUJARAT
Dahodના ફતેપુરામાં ઉખરેલી રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની ગેરહાજરીમાં સ્થાનિકો બન્યા દેવદૂત

દાહોદ જિલ્લાના ફતેપુરા પંથકમાંથી તંત્રની લાપરવાહી અને સ્થાનિકોની સાહસિકતા દર્શાવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ફતેપુરાના ઉખરેલી રોડ પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ભંગારનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં
સંદેશ पर मूल खबर पढ़ें ↗