Flag of Indiaसत्यमेव जयते AADTAK
STATE ACTION INDIA GUJARAT

Dahod: સિંગવડના ચૂંદડી ગામે ગેરકાયદે ક્વાર્ટ્ઝનું ખનન કરતાં છ વાહનો જપ્ત

સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ખાણ-ખનીજ વિભાગ, સિંગવડ મામલતદાર કચેરી અને રણધીકપુર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ક્વાર્ટઝ ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાના મામલે ખનીજ ભરેલી કુલ પાંચ ટ્રકો તથા એક જેસ

સંદેશ Wed, 28 Oct 2026 23:58 ALLEGED
Read the original at સંદેશ ↗