MILESTONE
BUSINESS
GUJARAT
Dahod : રૂા.18 કરોડના ખર્ચે બનનારા નવા પુલનું સાંસદ - ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

દેવગઢબારીઆ તાલુકાના દુધીયા-લવરીયા ગામને જોડતા ઉજ્જવળ નદી પર રૂા.18 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાના કામનું આજે સાંસદ અને સ્થાનિક ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. દેવગઢબારીઆ તાલુકાના દુધીયા-લવરીયા ગામને જોડતો વર્ષો જુનો ઉજ્જવળ નદી પરનો
Read the original at સંદેશ ↗