Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

Dahod: ત્રિપલ અકસ્માતમાં જિંદગી સામેનો જંગ હારી ગયો 14 વર્ષનો માસૂમ; મૃત્યુઆંક વધીને 4 પહોંચતા હાહાકાર

દાહોદ પંથકમાં સર્જાયેલા અત્યંત ભયાનક અને ગમખ્વાર ત્રિપલ અકસ્માતના કેસમાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ક્રૂઝર, ઈકો ગાડી અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા ૧૪ વર્ષીય કિશોરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.

સંદેશ Fri, 23 Oct 2026 10:01
Read the original at સંદેશ ↗