Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

પહેલાં પિતા સમુદ્રમાં ગુમ થયા અને હવે વહાણ પર હુમલામાં જુવાન દીકરાનું મોત, હોર્મુઝ સામુદ્રધુનીમાં ગુજરાતના જહાજ સાથે શું થયું?

હોર્મુઝ સામુદ્રધુનીમાં ગુજરાતના સલાયાના અલ જુસુફી વહાણ પર ડ્રોન હુમલો થયો હતો. આ વહાણ પર ક્રૂના 13 સભ્યોને બચાવી લેવાયા હતા પરંતુ 22 વર્ષના નઈમ ગંઢરનું મોત થયું હતું.

BBC ગુજરાતી Wed, 04 Nov 2026 16:20
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗