Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

જ્યારે 'શાળામાં આંચકી આવવાનું નાટક કર્યું અને શિક્ષકનું જૂતું સુંઘાડવામાં આવ્યું', 'બોલીવૂડના બાદશાહ' કેવી રીતે બન્યા શાહરુખ ખાન

શાહરુખ ખાન વિશે કહી શકાય કે તેઓ બૉલીવુડ અને ભારતના સૌથી મોટા બ્રાન્ડ ઍમ્બેસૅડર છે. તેમણે દુનિયામાં હિન્દી ફિલ્મોનો જેટલો પ્રસાર વધાર્યો, એટલો કદાચ બીજા કોઈ અભિનેતાએ નથી વધાર્યો.

BBC ગુજરાતી Mon, 02 Nov 2026 05:51
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗