GOOD
INDIA
GUJARAT
Chikhli : માં હાઈવે ચાર રસ્તાથી કોલેજ સર્કલ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માંગણી

ચીખલીમાં દિવાળીના તહેવારને ધ્યાને લઈ ચીખલી-વાંસદા મુખ્ય માર્ગ ઉપર હાઇવે ચાર રસ્તાથી કોલેજ સર્કલ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠવા પામી છે. પોલીસ દ્વારા ભારે વાહનોને કોલેજ સર્કલ અને હાઈવે ચાર રસ્તાથી ડાયવર્ટ કરવામાં આવે
Read the original at સંદેશ ↗