Flag of Indiaसत्यमेव जयते AADTAK
BAD INDIA GUJARAT

Chhota udepur : દિવાળી પર્વ નજીક આવતા બોડેલીનાં બજારોમાં ઘરાકી નીકળી

બોડેલી : બોડેલી, અલીપુરા, ઢોકલીયા વિસ્તારમાં દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહેતા લોકો બજારમાં ખરીદી કરવા નીકળતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લાનું આર્થિક રાજધાની ગણાતું બોડેલી નગરમાં સંખેડા, નસવાડી, પાવીજેતપુર, જાંબુઘોડ

સંદેશ Fri, 06 Nov 2026 19:09
Read the original at સંદેશ ↗