GOOD
INDIA
GUJARAT
Dahod: Kabutari river in Singhwad of the district flooded, roads closed

સિંગવડ : દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વિતેલા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદને પગલે કબૂતરી નદીમાં પૂર આવ્યું હતું. બપોરે 4 વાગ્યા સુધી તાલુકામાં કુલ 128 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે કબૂતરી ડેમમાં 42 ટકા પાણીની આવક નોંધાતા જળસ્તરમાં સતત
સંદેશ पर मूल खबर पढ़ें ↗