STRATEGIC
BUSINESS
GUJARAT
Breaking: અમેરિકામાં SBIનો મોટો ધમાકો, ટેક્સાસમાં ખોલી પોતાની પ્રથમ બ્રાન્ચ, ગ્લોબલ બેન્કિંગ ક્ષેત્રે વધાર્યો ભારતનો દબદબો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની સબસિડિયરીએ કેલિફોર્નિયા બહાર વિસ્તરણ કરતાં ટેક્સાસના ફ્રિસ્કોમાં નવી બ્રાન્ચ શરૂ કરી છે. ઉત્તર ટેક્સાસમાં રહેતા ભારતીય સમુદાય માટે બેન્કિંગ સરળ બનશે. સાથે જ છેલ્લા એક મહિનામાં SBIના શેરમાં 8%થી વધુનો ઉછાળો જો
Read the original at TV9 ગુજરાતી ↗