GOOD
INDIA
GUJARAT
Breaking News : રોકાણકારોને રાહત આપવાની તૈયારીમાં SEBI, શેરબજાર આધારિત આવકના વેરામાં ફેરફાર કરવા સરકારને મોકલ્યા બે પ્રસ્તાવ

રોકાણકારો માટે સારા સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે, શેરબજારમાં વધુ રોકાણ આકર્ષવુ એ એક પડકાર બન્યું છે. શેરબજાર અનેક પરિબળને કારણે ઉપર નીચે થતુ આવ્યું છે. તેમાય વિદેશી રોકાણકારો દ્વારા બજારમાં વેચવાલી જોવા મળી રહી છે.
Read the original at TV9 ગુજરાતી ↗