CRISIS
INDIA
GUJARAT
Breaking News : સુરત સિવિલ હોસ્પિટલના જૂના NICU વિભાગમાં આગ, મોટી જાનહાનિ ટળી, જુઓ Video

સુરત સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં રિપેરિંગ કામ દરમિયાન આગ ફાટી નીકળી હતી. સદનસીબે, અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ દર્દી કે સ્ટાફ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
Read the original at TV9 ગુજરાતી ↗