Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

Breaking News: આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપનાર ઝડપાયો, બેંગલુરુના IT એન્જિનિયર પર કરોડોની ખંડણી માગવાનો આરોપ

ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટના બાદ, ફિલ્મ હસ્તીઓ સામે ધમકીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન પછી, આયુષ્માન ખુરાનાને પણ તાજેતરમાં એક ધમકીભર્યો ઓડિયો ક્લિપ મળ્યો હતો, જેના પગલે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી.

TV9 ગુજરાતી 2 newsrooms Thu, 05 Nov 2026 04:13
Read the original at TV9 ગુજરાતી ↗

Also reported by 1 other newsroom