CRISIS
INDIA
GUJARAT
Breaking News: યુરોપમાં અનેક ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: રાયનએર અને ફિનએર સહિતના વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ, રૂટ ડાયવર્ટ કરાયા

યુરોપના હવાઈ ક્ષેત્રમાં બોમ્બની શ્રેણીબદ્ધ ધમકીઓને પગલે ભારે ખળભળાટ મચ્યો છે. ફિનએર અને રાયનએર સહિતની ઘણી ફ્લાઇટ્સને ગુરુવારે તાબડતોબ ડાયવર્ટ કરીને સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એવિએશન સેક્ટરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗