UGLY
INDIA
GUJARAT
Breaking News : ઉત્તરાખંડમાં કેદારતાલ ટ્રેકર્સ પર થયું હિમસ્ખલન, 7ના મોત, 1 લાપત્તા

ઉત્તરાખંડના કેદારતાલ ટ્રેક પર ખરાબ હવામાનને કારણે ફસાયેલા ટ્રેકર્સ માટે ચલાવવામાં આવી રહેલી બચાવ કામગીરી દરમિયાન સાત મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે એક ટ્રેકર હજુ પણ ગુમ છે.
Read the original at TV9 ગુજરાતી ↗