GOOD
INDIA
GUJARAT
Breaking News: 167 રનની ઇનિંગમાં 24 ચોગ્ગા, એક પણ છગ્ગો નહીં! સિક્સર વિના સૌથી મોટી ઇનિંગનો બનાવ્યો રેકોર્ડ

ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે શ્રીલંકા સામે 132 બોલમાં 167 રનની ધમાકેદાર ઇનિંગ રમીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ એક પણ છગ્ગો માર્યો નહોતો. આ સાથે ડકેટે ઇંગ્લેન્ડના વનડે ક્રિકેટમાં છગ્ગા વિના સૌથી મો
Read the original at TV9 ગુજરાતી ↗