GOOD
INDIA
GUJARAT
Botadના ચકમપર ગામે બૂટલેગરોનો આતંક વકર્યો: ગ્રામજનો પર હુમલાના પ્રયાસ સામે કલેક્ટર અને SP સમક્ષ રજૂઆત

બોટાદ જિલ્લાના ચકમપર ગામમાંથી અસામાજિક તત્વો અને બૂટલેગરોની દાદાગીરીના ગંભીર સમાચાર સામે આવ્યા છે. ગામમાં ખુલ્લેઆમ અને જાહેરમાં વિદેશી તથા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દારૂના આ અડધા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કા
Read the original at સંદેશ ↗